સમાચાર સૂત્ર
February 7, 2025 at 06:55 AM
*Ahmedabad*
• ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનમાં મોટા પ્રમાણમાં કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ નાસ્તો કરતા હોય છે.
• ત્યારે AMC ફૂડ વિભાગ દ્વારા તપાસ કરતા કેન્ટીનમાં આપવામાં આવતો ટોમેટો સોસ અને મસ્કાબન અખાદ્ય હોવાનું સામે આવ્યું.
• કેન્ટીનમાં વપરાતા ટોમેટો સોસ અને મસ્કાબન સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે.
• આ વસ્તુઓના થોડાક દિવસો પહેલા જ નમૂના લેવામાં આવ્યા હતા.
• કેન્ટીનમાંથી સેમ્પલ કલેક્ટ કર્યા બાદ મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા.
• આ સેમ્પલોનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!
👍
1