સમાચાર સૂત્ર
February 22, 2025 at 12:15 PM
*AMC*
• અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાના કેમ્પસમાં જ ધોરણ 8 પછીનો અભ્યાસ થઈ શકશે.
• મ્યુનિસિપલ દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારની 7 પ્રાથમિક શાળામાં નવા વર્ષથી હાઈસ્કૂલ શરૂ કરવાની ગુજરાત માધ્યમિંક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી છે.
• આ 7 પ્રાથમિક શાળામાં હાઈસ્કૂલ શરૂ થશે
1. પ્રીતમપુરા શાળા નંબર-3: શાહીબાગ
2. ચાણક્ય પ્રાઇમરી શાળા: ચાણક્યપુરી
3. લોટસ પબ્લિક સ્કૂલ: વિરાટનગર
4. એલિસબ્રિજ શાળા નંબર 17: પાંજરાપોળ
5. મકરબા પ્રાઇમરી સ્કૂલ: મકરબા ગામ
6. સરસપુર સ્કુલ નંબર 11: સરસપુર
7. પીપળજ પ્રાઇમરી સ્કૂલ: ઠાકોરવાસ
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!