Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
February 5, 2025 at 02:05 PM
♨️બંધારણના રખેવાળની ભૂમિકા કોણ ભજવે છે ? ❗️ સુપ્રિમ કોર્ટ ♨️બંધારણના વાલી તરીકે કોને ઓળખાય છે ? ❗️ સુપ્રિમ કોર્ટ ♨️બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોને છે ? ❗️ સુપ્રિમ કોર્ટ ♨️ સંસદે ઘડેલા કાયદાઓ કોની સમીક્ષાને આધિન હોઈ છે ? ❗️ સુપ્રિમ કોર્ટ ♨️ ગુજરાત ની કઈ એકમાત્ર નદી નો જન્મદિવસ ઉજવાય છે ? ❗️ તાપી ♨️ બારડોલી કઈ નદી કિનારે આવેલું છે? ❗️ મીંઢોણા

Comments