Deep Computer.Info-CSC WhatsApp Channel

Deep Computer.Info-CSC

103 subscribers

Similar Channels

Swipe to see more

Posts

Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/18/2025, 12:10:18 PM

🌊 ભારતના મુખ્ય ડેમ અને નદી પ્રોજેક્ટ્સ 🌊 🧿 ઇડુક્કી પ્રોજેક્ટ- પેરિયાર નદી- કેરળ 🧿 ઉકાઈ પ્રોજેક્ટ- તાપી નદી- ગુજરાત 🧿 કાકરાપાર પ્રોજેક્ટ- તાપીનદી- ગુજરાત 🧿 કોલડમ પ્રોજેક્ટ- સતલુજ નદી- હિમાચલ પ્રદેશ 🧿 ગંગાસાગર પ્રોજેક્ટ- ચંબલ નદી- મધ્યપ્રદેશ 🧿 જવાહર સાગર પ્રોજેક્ટ- ચંબલ નદી- રાજસ્થાન 🧿 જાયકવાડી પ્રોજેક્ટ- ગોદાવરી નદી- મહારાષ્ટ્ર 🧿 તેહરી ડેમ પ્રોજેક્ટ- ભાગીરથી નદી- ઉત્તરાખંડ 🧿 તિલૈયા પ્રોજેક્ટ- બરાકર નદી- ઝારખંડ 🧿 તુલબુલ પ્રોજેક્ટ- જેલમ નદી- જમ્મુ અને કાશ્મીર 🧿 દુર્ગાપુર બેરેજ પ્રોજેક્ટ- દામોદર નદી- પશ્ચિમ બંગાળ 🧿 દુલ્હસ્તી પ્રોજેક્ટ- ચેનાબ નદી- જમ્મુ અને કાશ્મીર 🧿 નાગપુર શક્તિ ગૃહ પ્રોજેક્ટ- કોરાડી નદી- મહારાષ્ટ્ર 🧿 નાગાર્જુનસાગર પ્રોજેક્ટ- કૃષ્ણા નદી- આંધ્રપ્રદેશ 🧿 નાથપા ઝાકરી પ્રોજેક્ટ- સતલજ નદી- હિમાચલ પ્રદેશ 🧿 પંચેટ ડેમ- દામોદર નદી- ઝારખંડ 🧿 પોચમપદ પ્રોજેક્ટ- મહાનદી- કર્ણાટક 🧿 ફરક્કા પ્રોજેક્ટ- ગંગા નદી- પશ્ચિમ બંગાળ 🧿 બાણસાગર પ્રોજેક્ટ- સોન રિવર- મધ્યપ્રદેશ 🧿 ભાખરા નાંગલ પ્રોજેક્ટ- સતલજ નદી- હિમાચલ પ્રદેશ 🧿 મતાટીલા પ્રોજેક્ટ - બેતવા નદી - ઉત્તર પ્રદેશ 🧿 રણજીત સાગર ડેમ પ્રોજેક્ટ - રાવી નદી - જમ્મુ અને કાશ્મીર 🧿 રાણા પ્રતાપ સાગર પ્રોજેક્ટ - ચંબલ નદી - રાજસ્થાન 🧿 સતલજ પ્રોજેક્ટ - ચેનાબ નદી - જમ્મુ અને કાશ્મીર 🧿 સરદાર સરોવર પ્રોજેક્ટ - નર્મદા નદી - ગુજરાત 🧿 હિડકલ પ્રોજેક્ટ - ઘાટપ્રભા પ્રોજેક્ટ- કર્ણાટક

Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/18/2025, 11:40:27 AM

F.Y.B.A. & F.Y.B.COM - SEM - I નવું મેરીટ લિસ્ટ તા.૨૦/૦૬/૨૦૨૫ ના રોજ મુકવામાં આવશે. * મેરીટ લિસ્ટ તમારા GCAS લોગીનમાં દેખાશે. 📓 *એડમિશન* તા.૨૧/૦૬/૨૦૨૫ અને તા. ૨૩/૦૬/૨૦૨૫ કોલેજમાં વેરિફિકેશન કરાવ્યું નથી અથવા આપણી કોલેજ સિલેક્શન નથી કર્યું. તેને વધુ માહિતી માટે કોલેજનો સંપર્ક કરવું. એડમિશન અચૂક જલ્દી લઈ લેવું. *ખાસ નોધ :-* પ્રવેશ કાર્યવાહી નહીં કરે તો, તેઓનું નામ GCAS નાં મેરીટ લિસ્ટ માંથી આપો આપ નીકળી જશે, જેની આપ સૌને જાણ કરવામાં આવે છે.

Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/18/2025, 4:22:44 PM

🎑ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે. ☢️ ( ૧ ) ગર્ભગૃહ : 👇👇 ➖ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે , જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. ➖સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચો રસ હોય છે. ➖ગજરાતમાં તે નો “ ગભારો ” કહે છે. ☢️ ( ૨ ) મંડપ : 👇👇 ➖આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે . ➖અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને , કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે. ☢️ ( ૩ ) અંતરાલ : 👇👇 ➖ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે. ☢️ ( ૪ ) પ્રદક્ષિણા પથ : 👇👇 ➖ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ કહે છે. 🍁

Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/18/2025, 4:21:40 PM

❂ ❂ સામાન્ય વિજ્ઞાન ❂ ❂ ◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - એફ.ડબ્લ્યુ એસ્ટન ◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - જોહાન વિલ્હેમ રિટર- 1801 ◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ? - સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી ◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ? - "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ." ◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ? - વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9 ◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે? - કુલ :213 ◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ? - સ્કંધમેખલામાં : 04, - નિતંબમેખલા:02, - કાનમાં :03 - (બંને કાનમાં :06 ), - તાળવામાં:01 ◆ પગમાં કેટલા હાડકા હોય છે ? - (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, - ઘૂંટણનો સાંધો :01, - ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, - ઘૂંટીના હાડકા :07, - પગના તળિયાના હાડકા :05, - આંગળીઓના હાડકા :14 ◆ હાથમાં કેટલા હાડકા હોય છે ? - (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, - કોણીથી કાંડા સુધી :02, - કાંડાના હાડકા :08, - હથેળીના હાડકા :05, - આંગળીઓના હાડકા :14 ◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે? - 33 મણકા ◆ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે? - પાંસળીઓની બાર જોડ :24, ��પાંસળીઓ વચ્ચેનું હાડકું :01 ◆ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે? - માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14 ◆ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ? - 23 કલાક અને 56 મિનીટ લાગે છે. ◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ? - પ્લૂટોને (248 વર્ષ) ◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે? - બુધને (88 દિવસ) ◆ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ? - સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ��ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. ◆ સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ? - સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે . ◆ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ? - નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪% ◆ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ? - 160 -170 km ◆ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ? - 11-12 ઈંચ ◆ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ? - પદાર્થના દળમાં ◆ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ? - ભૂરો ◆ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ? - મિથેન વાયુ ◆ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ? - 60* સે. ◆ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ? - વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં ��રૂપાંતર ◆ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ? - ભૌતિક વિજ્ઞાન ◆ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ? - પાણીમાં ◆ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ". - શ્રીનિવાસ રામાનુજન ◆ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ? - ચામડી ◆ સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ? - જે.એચ.ટસેલ ◆ એક્સરે ખરેખર શું ચીજ છે ? - વીજ ચુંબકીય તરંગો ◆ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ? - લાલ , લીલો , વાદળી ◆ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ? - પિતાના રંગસૂત્ર ◆ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ? - સિલિકોનમાંથી ◆ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ? - કાચનું પાત્ર ◆ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ? - સિલિકોન ◆ અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ? - 346 મી /સેકંડ ◆ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે - કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે . ◆ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ? - બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે . ◆ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ? - રેનિન ◆ મોતીના મુખ્ય ઘટકો જણાવો ? - કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ. ◆ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ? - ત્વચા ◆ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ? - કાર્બન ડાયોકસાઇડ

Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/18/2025, 6:50:24 AM
Post image
Image
Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/18/2025, 4:22:22 PM

🖇️ 🔥મહાનુભાવોની સમાધી સ્થળના નામ:🔥 ---------------------------------------------- (1) ચૌધરી ચરણસિંહ 👉: કિશાન ઘાટ, (2) લાલબહાદુર શાસ્ત્રી :👉 વિજય ઘાટ, (3) બાબુ જગજીવનરામ :👉 સમતા ઘાટ, (4) જ્ઞાની ઝૈલસિંહ : 👉એકતા સ્થળ, (5) ઇંદિરા ગાંધી : 👉શકિત સ્થળ, (6) રાજીવ ગાંધી : 👉વીર ભૂમિ, (7) ચીમનભાઇ પટેલ : 👉નર્મદા ઘાટ, (8) મોરારજીભાઈ દેસાઈ : 🔰અભય ઘાટ, (9) મહાત્મા ગાંધી : 👉રાજ ઘાટ, (10) બી. આર. આંબેડકર : 👉ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ, (11) ગુલઝારીલાલ નંદા : 👉નારાયણ ઘાટ, (12) જવાહરલાલ નહેરુ : 👉શાંતિવન, (13) સંજય ગાંધી : 👉શાંતિવન, (14) શંકરદયાલ શર્મા :👉 કર્મ ભૂમિ, (15) ડૉ. રાજેન્દ્ર :👉 મહાપ્રયાણ ઘટ, (16) મહાદેવભાઈ દેસાઇ : 👉ઓમ સમાધી. ✍

Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/20/2025, 3:29:27 PM
Post image
Image
Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/20/2025, 12:24:18 PM

➡️ *લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ સાંજે 4 વાગ્યાથી જાહેર કરવામાં આવશે...*

Post image
❤️ 1
Image
Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/18/2025, 6:50:29 AM

દર વર્ષે, 18 જૂનને વિશ્વના વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પિકનિક શબ્દ ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ પ્રકૃતિ સાથે બેસીને ખાવાનો થાય છે. તમારા પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય, હિલ સ્ટેશન, સી બ્રિજ જેવી જગ્યાએ જાઓ. આ દિવસ મિત્રો અને પરિવારો માટે સાથે સારો સમય વિતાવવા અને ખુશીની ઉજવણી કરવાનો દિવસ છે. યાદ રાખો કે બાળકોને તેમના રોજિંદા દિનચર્યા કરતાં કંઈક અલગ કરવાનું ગમે છે અને પિકનિક આ માટે એક સારો વિકલ્પ છે. પિકનિક એક એવું ટોનિક છે જે તમારા શરીર અને મનને નવી તાજગી અને ઉર્જાથી ભરી દે છે. તો શા માટે આ આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ પર પિકનિકનું આયોજન ન કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે તેનો સંપૂર્ણ આનંદ માણો, ખૂબ મજા કરો અને આનંદ માણો.

Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
6/13/2025, 4:35:55 PM

*💥💥 *ગ્રાન્ટેડ માધ્યમિક PML જાહેર*💥💥* 💥💥💥 *બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ મૂકવામાં આવેલ છે*

Link copied to clipboard!