
Deep Computer.Info-CSC
February 5, 2025 at 02:06 PM
⚕️નામ અને તેના વૈજ્ઞાનિક નામ⚕️
👳 મનુષ્ય 👉 હોમો સેપિયન્સ
🦁 સિંહ 👉 પેન્થેરા લીયો
🐯 વાઘ 👉 પેન્થેરા ટાઈગ્રીસ
🐃 ભેંસ 👉 બુબેલસ બુબેલીસ
🐂 ગાય 👉 બોસ ઇન્ડિક્સ
🐱 બિલાડી 👉 ફેલીસ ડોમેસ્ટિકા
🐮 ગધેડો 👉 ઇકિવસ એસીનસ
🐕 કૂતરો 👉 કેનિસ ફેમિલિયર્સ
🐸 દેડકો 👉 રાના ટાઇગ્રીના
🌳 વડ 👉 ફાઈકસ બેંઘાલેંસીસ
🌽 મકાઈ 👉 ઝીઆ મેઇઝ
🌷 કમળ 👉 નેલ્મબો ન્યુસિફેરા
🍋 કેરી 👉 મેગ્નિફેરા ઇન્ડિકા
★★★★★★★★★★★★★★★