Deep Computer.Info-CSC
February 11, 2025 at 12:59 PM
💥 ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા ?
👉🏿 શ્રી અમરસિંહ ચૌધરી
💥 નર્મદા કોર્પોરેશન (નિગમ) ની રચના કોણે કરી હતી ?
👉🏿 શ્રી અમરસિંહ ચૌધરી
💥 નર્મદા કોર્પોરેશન (નિગમ) ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
👉🏿 શ્રી સનત મહેતા
💥 ગુજરાતની અસ્મિતા માટે કયા મુખ્યમંત્રીએ કાર્યો કર્યા ?
👉🏿 શ્રી શંકરસિંહ વાઘેલા
💥 ગુજરાતમાં 'ગોકુળગામ યોજના' કોણે શરૂ કરી ?
👉🏿 શ્રી કેશુભાઈ પટેલ