
Deep Computer.Info-CSC
February 15, 2025 at 02:51 AM
*સુભદ્રા કુમારી ચૌહાણ*
૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ : પુણ્યતિથિ
⭐ સુપ્રસિદ્ધ કવિયત્રી અને લેખિકા
⭐ સ્વાધીનતા સંગ્રામમાં સક્રિય
⭐ ગાંધીજી દ્વારા શરૂ થયેલ અસહયોગ આંદોલનમાં ભાગ લેનાર પ્રથમ મહિલા.
⭐ તેઓશ્રીએ આશરે ૪૬ કવિતાઓ લખી છે.
⭐ *ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી* તેઓની પ્રસિદ્ધ કવિતા છે.
*વ્યક્તિ સ્વયંમાં રહેલી વિવિધ પ્રતિભા-કૌશલ્યને રાષ્ટ્રહિત સમર્પિત કરે અને રાષ્ટ્રધર્મ નિભાવે* એ જ સુભદ્રા કુમારીજીને સાચી શ્રદ્ધાંજલિ.🌷🌷
*