Deep Computer.Info-CSC
Deep Computer.Info-CSC
February 24, 2025 at 02:33 PM
🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆 *કેટલીક મહત્વની ટ્રેનો* 🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊🚆🚊 *🔘વિવેક એક્સપ્રેસ➖દિબરૂગઢ થી કન્યાકુમારી* *🔘કેરાલા એક્સપ્રેસ➖ દિલ્હી થી તિરુવનંતપુરમ* *🔘 કણાટર્ક એક્સપ્રેસ➖ દિલ્હી થી બેંગલોર* *🔘 હિમસાગર એકસપ્રેસ➖ કન્યાકુમારી થી જમ્મુ તાવી* *🔘ગીતાજલી એક્સપ્રેસ➖ મુંબઈ થી કોલકાતા* *🔘ચેતક એક્સપ્રેસ➖ દિલ્હી થી ઉદયપુર* *🔘હિમગિરિ એક્સપ્રેસ➖હાવરા થી જમ્મુ તાવી* *🔘કોરોમાડલ એક્સપ્રેસ➖ ચેન્નાઇ થી હાવરા* *🔘નવજીવન એક્સપ્રેસ➖ અમદાવાદ થી ચેન્નાઇ* *🔘રાજધાની એક્સપ્રેસ➖ દિલ્હી થી હાવરા* *🔘 સર્વોદય એક્સપ્રેસ➖ અમદાવાદ થી જમ્મુ તાવી* *🔘મગધ એક્સપ્રેસ➖ દિલ્હી થી પટના* *🔘માળવા એક્સપ્રેસ➖જમ્મુ તાવી થી ઈન્દોર* *🔘આશ્રમ એક્સપ્રેસ➖ દિલ્હી થી અમદાવાદ* *🔘મિનાર એક્સપ્રેસ➖ સિકંદરાબાદ થી મુંબઈ* *🔘કાચનજંઘા એક્સપ્રેસ➖હાવરા થી ગુવાહાટી* *🔘ગોમતી એક્સપ્રેસ➖ દિલ્હી થી લખનઉ* *🔘મારવાડ એક્સપ્રેસ➖અમદાવાદ થી જોધપુર* *🔘 પિંક સિટી એક્સપ્રેસ➖ દિલ્હી થી જયપુર* *🔘શતાબ્દિ એક્સપ્રેસ➖ દિલ્હી થી ભોપાલ* *🔘 સૌરાષ્ટ્ર મેલ➖ મુંબઈ થી ઓખા* *🔘 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ➖ મુંબઈ થી જામનગર* *🔘 પારસનાથ એક્સપ્રેસ➖ અમદાવાદ થી ધનબાદ* *🔘 દ્વારિકા એક્સપ્રેસ➖ઓખા થી ગુવાહાટી* 🔺🔷🔶🔺🔷🔶🔺🔷🔶 *રોજબરોજની માહિતી માટે નીચે આપેલ વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029Va9L0e54SpkEJrTioy0b ♾️♾️♾️♾️♾️♾️♾️

Comments