
ExamJyot
February 21, 2025 at 02:42 PM
*સર્વેએ નોંધ લેવા વિનંતી છે :*
પ્રાઈસા એપ્લિકેશનને સ્ટેટ ડેટા સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની હોવાથી તારીખ ૨૧-૦૨-૨૦૨૫ના સાંજે ૦૬:૦૦ વાગ્યાથી લઇને તારીખ ૨૪-૦૨-૨૦૨૫ના સવારે ૦૯:૦૦ વાગ્યા સુધી પ્રાઈસા એપ્લિકેશન સંપૂર્ણ પણે બંધ રહેશે જેની નોંઘ લેવા અને આપની તાબાની કચેરીઓમાં આ બાબતે જાણ કરવા વિનતી છે.
https://whatsapp.com/channel/0029VaB1XIsJ3juqylIz9L1V