
ExamJyot
2.5K subscribers
About ExamJyot
અમારી ચેનલમાં આપનું સ્વાગત છે... આ ચેનલ માં તમને દરેક સરકારી,પ્રાઇવેટ શૈક્ષણિક માહિતી,ટેકનોલોજી,સમાચાર અને દરેક માટે ઉપયોગી મટેરિયલ્સ અને મેસેજ મુકવામાં આવશે... આ ચેનલ બીજા મિત્રો ને શેર કરો...આભાર...
Similar Channels
Swipe to see more
Posts

💁♂️💥 *વર્ષ 202526 બદલાયેલ પ્રાથમિક શાળાના પુસ્તકો.* 1, 2 ગુજરાતી 3 પર્યાવરણ, ગણિત 6 અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત 8 ગણિત, વિજ્ઞાન, ગુજરાતી Pdf👇🏻👇🏻👇🏻 https://drive.google.com/drive/folders/143wL3K6dnmb51G-OVRbwkkt-qSH65DrS Follow us👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029VaB1XIsJ3juqylIz9L1V


📌 *વિદ્યા સહાયક ભરતી 1 થી 5* *સામાન્ય પ્રવાહ* *તારીખ :-10/06/2025 અપડેટ* 👉 આજે બોલાવેલા જનરલ મેરીટ ક્રમ 1 થી 200 સુધીના ઉમેદવારોમાંથી 133 એ જિલ્લા પસંદગી કરી છે. 67 ઉમેદવારો ગેરહાજર રહ્યા છે. 👍https://whatsapp.com/channel/0029VaB1XIsJ3juqylIz9L1V

💥💥💥 *શિક્ષણ સહાયક માધ્યમિક ની પ્રોસેસ 25 તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે.* 💥💥💥

*શિક્ષકોની નિવૃત્તિ વય ૬૨ વર્ષ કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતની રજૂઆત*


📌 *વિદ્યા સહાયક ભરતી 1 થી 5* *સામાન્ય પ્રવાહ* *તારીખ :-11/06/2025 અપડેટ* આજે 200 ઉમેદવાર બોલાવવામાં આવેલ હતા જેમાંથી 118 જિલ્લાની પસંદગી કરી, 82 ઉમેદવાર ગેરહાજર રહ્યા. 11 જૂન 2025 ના અંતે સામાન્ય પ્રવાહમાં ખાલી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે: * ઓપન (OPEN): 2428 * અનુસૂચિત જાતિ (SC): 247 * અનુસૂચિત જનજાતિ (ST): 630 * સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC): 660 * આર્થિક રીતે નબળા વિભાગ (EWS): 418 કુલ ખાલી જગ્યાઓ: 4383

વર્ષઃ2025-2026 માં બાળમેળા અને લાઇફસ્કી.લ મેળાનું આયોજન કરવા બાબત 1. જીસીઈઆરટીના સંદર્ભ પત્રની સુચના અનુસાર બાળમેળો અને લાઈફ સ્કીલ મેળાનું સુચારુ આયોજન કરવું. 2. તા.16-06-2025 થી તા.30-06-2025 દરમ્યાન કોઇ પણ બે દિવસે બાળમેળો અને લાઇફસ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે. જેમાં એક દિવસે ધો. 1 થી 5 ના બાળકો માટે બાળમેળો અને બીજા દિવસે ધો. 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીરલ મેળાનું આયોજન કરવાનું રહેશે. આયોજન કરેલ તારીખની જાણ અત્રે કરવાની રહેશે. 3. શાળા કક્ષાએ બાળમેળા અને લાઇફ સ્કીળલ (જીવનકૌશલ્ય) બાળમેળા યોજાય તે દરમ્યાન ફોટોગ્રાફ તેમજ જુદી જુદી પ્રવૃત્તિઓની વીડીયો ક્લીપ બનાવવાની રહેશે. અને અહેવાલ નિભાવવાનો રહેશે. 4. શાળામાં બાળમેળા/લાઇફસ્કીલમેળા યોજાઇ ગયા બાદ એક અઠવાડિયામાં શાળા કક્ષાના ખર્ચની માહિતી - યુટીલાઝેશન સર્ટી ડાયટને મોકલી આપવાના રહેશે. (જે તે તાલુકાના સી.આર.સી. પોતાના તાબામાં આવતી શાળાના યુટીલાઝેશન સર્ટી એકત્ર કરી બી.આર.સી.ને મોકલી આપશે. બી.આર.સી. શ્રીઓ સમગ્ર તાલુકાના યુટીલાઝેશન સર્ટી એકત્ર કરી ડાયેટને મોકલી આપશે.) 5. ગ્રાન્ટ ટૂંક સમયમાં શાળાઓના એકાઉન્ટમાં જમા થઇ જશે. જેતે શાળાને ફાળવેલ ગ્રાન્ટનું પત્રક આ સાથે સામેલ છે. 6. ગ્રાન્ટની મર્યાદામાં ખર્ચ કરવો. https://whatsapp.com/channel/0029VaB1XIsJ3juqylIz9L1V