
ExamJyot
February 25, 2025 at 01:56 PM
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુઘી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે
*એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે*