ExamJyot
ExamJyot
March 1, 2025 at 09:53 AM
*🔥રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૧/૦૩/૨૦૨૫ના રોજ ઉમેદવારના લોગ-ઈનમાં શાળા ફાળવણી જાહેર કરેલ છે, શાળા ફાળવણી થયેલ ઉમેદવારોએ પોતાના લોગ-ઈન માંથી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરવાનો રહેશે.🔥* 👇👇👇👇👇👇👇👇👇 https://ot.gserc.in/

Comments