JobsGujarat
JobsGujarat
February 8, 2025 at 12:46 AM
📺 *આજે શનિવારે પરીક્ષા પે ચર્ચા 2025 માન. મોદી સાહેબનું લાઈવ સંબોધન* આવવાનું છે દરેક વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકમિત્રોએ આ પ્રસારણ જરૂર નિહાળવું લાઈવ જોવાની સાઈટ 👉 https://bit.ly/3EE9AW9 આ છે. 🙏 *જો તમારું બાળક અત્યારે ભણતું હોય તો આ લાઈવ પ્રસારણ અવશ્ય બતાવો* કેમકે *પરીક્ષાનો ડર દૂર કરવામાં ખૂબ મદદ થશે* તો આ પોસ્ટ દરેક માતા પિતા અને બાળકો સુધી અવશ્ય સેર જરૂર કરજો

Comments