"આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
"આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
February 17, 2025 at 06:57 PM
મેષ રાશિ માનસિક તણાવ, અકારણ વિવાદ, સંઘર્ષ ટાળજો, ગૃહજીવનમાં મનદુ:ખ, વિરોધી ફાવે નહીં. વૃષભ રાશિ ખર્ચ, વ્યય જણાય, શત્રુ બાધા કષ્ટ જણાય, અકસ્માત ઈજાથી સાવધ રહેવું, પ્રવાસમાં મુશ્કેલી. મિથુન રાશિ મનની અશાંતિ દૂર થાય, લાભની તક મળે, સ્નેહી-સ્વજનથી મિલન, પ્રગતિકારક. કર્ક રાશિ કાર્ય સફળતા મળે, સંપત્તિના કામમાં પ્રગતિ, આપના પ્રયત્નોનું ઈષ્ટ ફળ મળે. સિંહ રાશિ ધાર્યા કામમાં વિલંબથી સફળતા મળે, મૂંઝવણ દૂર થાય, સગાં-સ્નેહીથી મિલન-મુલાકાત. કન્યા રાશિ આપના માર્ગ આડે કોઈ અવરોધ જણાશે, તબિયત સાચવવી, શત્રુથી સાવધ રહેવું. તુલા રાશિ ખર્ચ વ્યય જણાય, માનસિક ચિંતા જણાય, ગૃહવિવાદ ટાળજો, વ્યવસાયિક કાર્ય થાય. વૃશ્ચિક રાશિ અકારણ, ચિંતા ઉકેલ મળે, વ્યય ન થાય તે જોવું, હરીફ-વિરોધીથી ચિંતા દૂર થાય. ધન રાશિ અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો, મિલન-મુલાકાત ફળે, યાત્રા. મકર રાશિ માનસિક સુખ-સ્વસ્થતા મળે, મિલકત મકાનના કામ થઈ શકે, સફળતા. કુંભ રાશિ સાનુકૂળતા જણાય, સગાં-મિત્ર-મદદ મળે, પ્રવાસ ફળે, લાભદાયી કાર્ય થાય. મીન રાશિ નાણાભીડ અનુભવાય, કૌટુંબિક ક્લેશ મતભેદ નિવારજો, તબિયત સાચવવી. Mp family

Comments