"આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
February 22, 2025 at 01:48 AM
વિક્રમ સંવત: 2081. મહા વદ નવમી. શનિવાર તા.22-02-2025
મેષ
શત્રુભય,નાણાભીડ- કુટુંબ ક્લેશથી ધ્યાન રાખવું, તબિયત સંભાળવી.
વૃષભ
ગૃહ મોરચે- ભાગીદારી અંગે કે દાવા વિવાદમાં તણાવ સર્જાય.
મિથુન
સાનુકૂળ તક મળે, કાર્ય સફળ બને, ચિંતા હળવી થાય, પ્રવાસના યોગ
કર્ક
મહત્ત્વના કામકાજમાં પ્રગતિ થાય, ઉત્સાહ વધે, મિલન-મુલાકાત થાય.
સિંહ
અંતઃકરણમાં અશાંતિ અનુભવાય, સંપત્તિના પ્રશ્નોે ગૂંચવાતા લાગે, ખર્ચ વધે.
કન્યા
મહત્ત્વના કામમાં આગળ વધી શકોે, સ્નેહીથી મિલન, યાત્રા સફળ બને.
તુલા
નેત્ર-દંતરોગથી સાચવવું, નાણાકીય સમસ્યા, કૌટુંબિક કાર્યમાં વિવાદ.
વૃશ્ચિક
ઉત્સાહ, જુસ્સો અને ઉદ્યમ વધે, તણાવ રહે, ઉતાવળા નિર્ણય ન કરવા, ઈજાથી સાચવવું.
ધન
અણધાર્યા ખર્ચ અને વ્યયનો પ્રસંગ, આરોગ્ય સાચવવું, સ્નેહીથી મતભેદ.
મકર
લાભદાયી તક, પ્રવાસ, સાનુકૂળતા અને આનંદનો પ્રસંગ.
કુંભ
વ્યવસાયિક કામકાજનું ટેન્શન રહે, મિત્ર-વડીલ ઉપયોગી બને, નાણાભીડ.
મીન
મહત્ત્વના કાર્યમાં પ્રગતિ- સફળતાની તક ખર્ચ, મિલન-મુલાકાત ફળે.
MP family