"આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
"આવો આપણે કૈક નવું કરીએ" कुछ नया करे
February 24, 2025 at 07:39 PM
મેષ રાશિ મિલન-મુલાકાત અને સંબંધો દ્વારા લાભ, પ્રવાસ ફળે, ભાગ્યનો સાથ જણાય. વૃષભ રાશિ આર્થિક લેવડદેવડ, લોન-હપ્તા અંગે મદદ, સાનુકૂળતા, તબિયત સાચવવી. મિથુન રાશિ સામાજિક કાર્યમાં પ્રગતિ-આનંદ, ગૃહજીવનમાં સંવાદિતા, પ્રવાસ ફળે. કર્ક રાશિ ખર્ચ-વ્યયનો પ્રસંગ જણાય, કોઈ અવરોધ જણાય, તબિયત સાચવવી. સિંહ રાશિ લાભદાયી કાર્ય રચના, અગત્યની વ્યક્તિથી મુલાકાત ફળે, પ્રિયજનથી મનમેળ. કન્યા રાશિ આપના પ્રયત્નો ફળદાયી રહે, કોઈ અગત્યનો પ્રસંગ સુખદ- ચિંતા દૂર થાય. તુલા રાશિ આશાવાદી કાર્ય રચના, પ્રવાસ-પર્યટન થાય, સ્નેહીથી મિલન થાય. વૃશ્ચિક રાશિ અવરોધ બાદ કાર્ય લાભ, આર્થિક સમસ્યા જણાય, શત્રુભય અનુભવાય. ધન રાશિ અગત્યના કામમાં કોઈની મદદ મળે, ભાગીદારી અંગે સાનુકૂળતા, ગૃહજીવન અંગે શુભ. મકર રાશિ આરોગ્ય સાચવવું, વિઘ્ન આવતું લાગે, ખર્ચનો પ્રસંગ, ચિંતા જણાય. કુંભ રાશિ આપના પ્રયત્નોનો લાભ વિલંબથી મળે, સ્નેહીથી મિલન, સંતાન સમસ્યા હલ થાય. મીન રાશિ વ્યવસાયિક તેમજ સંપત્તિ-વાહન મકાન બાબતો અંગે સાનુકૂળ કાર્ય રચના, સફળતાની તક મળે. MP family

Comments