Gujarat Farmer Registry (Official)
Gujarat Farmer Registry (Official)
February 12, 2025 at 02:58 AM
❗❗❗ *IMPORTANT* *ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી માં પહેલા આવતા eSign ના પ્રશ્નોનું 100% નિરાકરણ થઈ ગયેલ છે.* ભારત સરકાર દ્વારા eSign માટે CDAC ની જગ્યાએ Protean સંસ્થાની સર્વિસ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે. તો દરેક મિત્રો ને વિનંતી કે રજિસ્ટ્રેશન દરમિયાન eSign માં હવેથી ઉપર મુજબ ની સ્ક્રીન આવશે જેમાં આધાર નંબર એન્ટર કરી OTP થી વેરીફાઈ કરવાથી eSign પૂર્ણ થશે. વધુમાં જે મિત્રોની અરજી હજુ પણ Save as Draft છે તેઓને વિનંતી કે આ સુવિધાનો લાભ લઈ ઝડપથી eSign પૂર્ણ કરી પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરે. ❗❗❗
👍 🙏 ❤️ 😮 43

Comments