
Gujarat Farmer Registry (Official)
16.6K subscribers
About Gujarat Farmer Registry (Official)
ગુજરાતમાં ખેડૂત રજિસ્ટ્રી માટે ઓફિસિયલ પ્રસારણ ચેનલ છે. તમામ વ્યક્તિઓ/ખેડૂતો/ખાનગી એજન્સી/સરકારી અધિકારીઓ ગુજરાતમાં ખેડૂત રજિસ્ટ્રી સંબંધિત અપડેટ્સ સાથે અપડેટ રહેવા માટે આ ચેનલમાં જોડાઈ શકે છે. This is an OFFICIAL Broadcast Channel for the Farmer Registry in Gujarat. All Individuals / Farmers / Private Agency/ Government Officials can join this channel to stay updated with Farmer Registry Related updates in Gujarat
Similar Channels
Swipe to see more
Posts

❗❗❗ *IMPORTANT* *આજે (તા. 22.05.2025) બપોરે 4.00 PM થી 4.30 PM સુધી પોર્ટલ અપડેટ ની પ્રોસેસ થનાર છે.* તો દરેક મિત્રો ને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરવા. ❗❗❗

❗❗❗ *IMPORTANT* *આજે (તા. 03.06.2025) સાંજે 6.45 PM થી 7.15 PM સુધી પોર્ટલ અપડેટ ની પ્રોસેસ થનાર છે.* તો દરેક મિત્રો ને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરવા. ❗❗❗

📢📢📢 ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા "કૃષિ પ્રગતિ" એપ Google Play Store પર ઉપલબ્ધ છે, જેના દ્વારા ખેડૂતો વ્યક્તિગત કૃષિ સલાહ મેળવી શકશે. મોબાઈલ એપ તેમજ SMS મારફતે ખેડૂતોને કૃષિ સલાહ આપવામાં આવે છે. આ અંતર્ગત વાતાવરણમાં થતાં ફેરફારો, રોગ-જીવાત અંગેની માહિતી, વાવણીથી લઈ કાપણી સુધીની માહિતી, સેટેલાઈટ આધારિત પાકનું સ્વાસ્થય તેમજ જમીનમાં રહેલ ભેજના પ્રમાણ સંબંધિત સલાહ સૂચનો આપવામાં આવે છે. સલાહ સૂચનોનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના દૈનિક ખેતીકાર્યોમાં મદદ કરવાનો છે. તેમ છતાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અથવા નજીકના કૃષિ નિષ્ણાંતનો મત લઈને સલાહ સૂચનોને અનુસરી શકાય છે. Follow the *Krushi Pragati* channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb5cHGdEgGfQDaXGOZ3B 🙏🙏🙏

❗❗❗ *IMPORTANT* *આજે (તા. 28.02.2025) રાત્રે 8.30 PM થી 9.00 PM સુધી પોર્ટલ અપડેટ ની પ્રોસેસ થનાર છે.* તો દરેક મિત્રો ને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરવા. ❗❗❗

❗❗❗ *IMPORTANT* *કાલે (તા. 22.02.2025) સવારે 3.00 AM થી 6.00 AM સુધી eSign અપડેટ ની પ્રોસેસ થનાર છે.* તો eSign થઈ શકશે નહીં. તો દરેક મિત્રો ને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરવા અથવા અરજીઓને Save as Draft કરવી. ❗❗❗

❗❗❗ *IMPORTANT* *આજે (તા. 14.02.2025) સાંજે 6.00 PM થી 6.30 PM સુધી પોર્ટલ અપડેટ ની પ્રોસેસ થનાર છે.* તો દરેક મિત્રો ને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરવા. ❗❗❗

❗❗❗ *IMPORTANT* *આજે (તા. 24.02.2025) રાત્રે 9.00 PM થી 9.30 PM સુધી પોર્ટલ અપડેટ ની પ્રોસેસ થનાર છે.* તો દરેક મિત્રો ને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરવા. ❗❗❗

❗❗❗ *IMPORTANT* *આજે (તા. 15.02.2025) સાંજે 7.00 PM થી 7.30 PM સુધી પોર્ટલ અપડેટ ની પ્રોસેસ થનાર છે.* તો દરેક મિત્રો ને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરવા. ❗❗❗

❗❗❗ *IMPORTANT* *આજે (તા. 20.02.2025) બપોરે 1.00 PM થી 1.30 PM સુધી પોર્ટલ અપડેટ ની પ્રોસેસ થનાર છે.* તો દરેક મિત્રો ને વિનંતી કે આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ના કરવા. ❗❗❗