
गो संवाद
February 13, 2025 at 09:19 AM
*"આજે ટેરેસ ગાર્ડન માંથી તાજા રીંગણ, ટામેટા લીધા છે"....*
*સ્મિતાબેન - વડોદરા મહાનગર થી.*
*આ પ્રકારે છત પર બાગબાની કિચન ગાર્ડન વર્કશોપમા ભાગ લીધેલા ઘણા બહેનો પોતાના ઘરે સફળતાપૂર્વક બાગબાની કરી રહ્યા છે અને અન્ય બહેનો ને પણ પ્રેરણા આપી રહ્યા છે.*
👍
1