
गो संवाद
February 14, 2025 at 05:37 AM
https://www.instagram.com/gosamvad?igsh=MWlja3FqN2wzdmFhYQ==
*ગો સંવાદ ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ લિંક*👆🏻🤝🚩
*યુવા પેઢી સુધી વેદ લક્ષણા ભારતીય ગૌમાતાની મહતા પહોચાડવા હેતુ "ગો સંવાદ" હવેથી ઈન્સ્ટાગ્રામ પર પણ શરૂ કરવામા આવેલ છે. વૈદિક હોળી આયોજન કેમ્પેઇન તેના પર પણ શરૂ કરવામાં આવ્યું છે. આપ સૌ જોડાઈને/શેર કરીને વિષયના પ્રચાર પ્રસાર માટે સહભાગી બનશો તેવી વિનંતી.*
*#એક_પગલુ_ગાય_આધારિત_જીવનપધ્ધતિ_તરફ*
*🕉️ II गावो विश्वस्य मातर: II 🕉️*