
गो संवाद
February 16, 2025 at 12:41 PM
*અમેરિકાના લોકો પ્લાન્ટ બેઝ દુધને છોડીને પરંપરાગત દુધ તરફ પાછા ફરી રહ્યા છે. તમે પણ નજીક ની ભારતીય ગોવંશ ની ગૌશાળા નો સંપર્ક કરીને આજે જ વેદ લક્ષણા ભારતીય ગૌમાતાના પવિત્ર અને પૌષ્ટિક દુધનો વપરાશ શરૂ કરો.*
*આમતો હજારો વર્ષોથી ગો દુધ આપણા વડવાઓના ભોજન નુ અભિન્ન અંગ રહ્યુ છે. જેના લીધે તેમની શારીરિક-માનસીક તંદુરસ્તી અકબંધ રહેતી. ગાયના ઘી-દુધ-દહી-છાસ-લસ્સી તેમના દીર્ઘાયુ ની સિક્રેટ રેસીપી હતી.*
*#એક_પગલુ_ગાય_આધારિત_જીવનપધ્ધતિ_તરફ*
*🚩II गावों रक्षति रक्षितः II🚩*