Maulana Munavvar Raza
February 11, 2025 at 06:49 AM
*જશને શબે બરાત*
૧૩-૨-૨૦૨૫ જુમેરાત ના દિવસે સિદ્દીકીયા મસ્જિદ ધોરાજી ખાતે મગરિબ ની નમાઝ બાદ ૬ રકાત ખાસ નવાફિલ પઢાવવા માં આવશે અને સુર એ યાસીન શરીફ અને દુઆ એ નિસ્ફે શાબાન ની તિલાવત થશે અને ત્યારબાદ તરતજ અવ્વલ વક્ત માં ઈશા ની અઝાન થશે અને (ફક્ત એક દિવસ માટે) ૮:૧૦ મિનિટ ઈશા ની જમાત થશે إن شاء الله
ઠે. સિદ્દીકીયા મસ્જિદ
સ્ટેશન પ્લોટ ધોરાજી
લિ. સિદ્દીકીયા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ ધોરાજી
👍
1