Maulana Munavvar Raza WhatsApp Channel

Maulana Munavvar Raza

243 subscribers

About Maulana Munavvar Raza

Deeni maloomat hasil karne ke liye hamare WhatsApp channel ko join kijiye aur iski link dusro ko bhi share kiji

Similar Channels

Swipe to see more

Posts

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/23/2025, 4:00:13 AM

*🌹عورتیں کمال کی ذہین ہوتی ہیں 🌹* فقیه ابولیث سمرقندی رحمۃ اللہ علیہ وقت کے بہت بڑے فقیہ گزرے ہیں۔ فقہ میں ان کو ز بر دست مہارت حاصل تھی۔ ان کی ایک بیٹی تھی جس کا نام “فاطمہ” تھا۔ فاطمہ بھی اپنے والد کی طرح بڑی فقیہ تھیں۔ ایک دن والد نے فاطمہ سے شادی کی بات کی تو فاطمہ نے کہا: “شادی سے تو مجھے کوئی انکار نہیں ہے، اگر کوئی میرے معیار کا رشتہ مل جائے۔” والد نے پوچھا: “بیٹی! آپ کے رشتے کا معیار کیا ہے؟” فاطمہ نے کہا: “کوئی ایسا مصنف ہو جس نے کوئی کتاب لکھی ہو اور اس کتاب میں مجھے کوئی غلطی نظر نہ آئے، تو میں اس سے شادی کرلوں گی۔” تو وقت کے بڑے بڑے فقہا نے اپنی تحریر شُدہ کتابیں پیش کیں کہ شاید ہمیں یہ رشتہ مل جائے لیکن جو کتاب بھی سامنے آتی، فاطمہ کوئی غلطی نکال لیتی اور اس کا رشتہ رَد ہو جاتا۔ اس وقت میں علامہ علاءالدين ابوبكر بن مسعود الكاسانی رحمۃ اللہ علیہ نے بھی اپنی کتاب “بدائع الصنائع” پیش کی۔ یہ کتاب فقہ میں بے مثل اور بے مثال ہے، جس وقت فاطمہ کے سامنے یہ کتاب آئی تو وہ کتاب فاطمہ کو پسند آگئی اور اس کتاب کی وجہ سے فاطمہ کا نکاح علامہ کاسانی کے ساتھ ہوگیا۔ اب سنیں! فاطمہ کے والد وقت کے بہت بڑے فقیہ، فاطمہ خود بڑی فقیہ اور فاطمہ کے خاوند بھی بڑے درجے کے فقیہ تھے۔ علامہ شامی رحمۃ اللہ علیہ فرماتے ہیں: “فتویٰ فاطمہ کے گھر سے جاری ہوتا تھا، اس پر جہاں فاطمہ کے والد کے دستخط ہوتے تھے، فاطمہ کے خاوند کے دستخط ہوتے تھے وہاں فاطمہ کے اپنے دستخط بھی ہوتے تھے اور جب تک فاطمہ دستخط نہ کرتی تھی اس وقت تک فاطمہ کے والد اور خاوند کا فتویٰ معتبر نہیں ہوتا تھا۔ لوگ کہتے تھے کہ جب تینوں کے دستخط پورے ہوں گے پھر کہیں جا کر یہ فتویٰ معتبر ہوگا۔” یہ قرونِ اُولیٰ کی ہماری مائیں، بہنیں اور بیٹیاں تھیں جنہوں نے اس انداز سے زندگی گزاری تھی اور سمجھدار اتنی تھیں کہ جب باریک اور دقیق مسائل علماء کرام سے پوچھتی تھیں تو وہ اُن کی سمجھداری پر انگشت بدندان رہ جاتے تھے۔ آج بھی اس چیز کی ضرورت ہے کہ ہم اپنی بیٹیوں اور بہنوں کو قرآنی تعلیمات سے روشناس کرائیں۔ یہ قرآن وحدیث کے علوم بندے کی زندگی میں انقلاب برپا کردیتے ہیں زندگی کا رُخ بدل دیتے ہیں۔ اعتقادات ٹھیک ہو جاتے ہیں۔ عبادات کی درستگی ہو جاتی ہے۔ https://whatsapp.com/channel/0029VaAhVlJ0G0XqpJozni31

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/23/2025, 3:14:19 AM

🥭🥭 *કેરી ખાવાથી આયુર્વેદ મુજબ ઘણા સ્વાસ્થ્યલાભ થાય છે. અહીં કેટલીક મુખ્ય ફાયદાઓ છે:* *1. જઠરાગ્નિ સુધારે છે* – કેરી હળવી તીખાશ અને મીઠાશ ધરાવતી હોવાથી હળવા માતરા માં લેવાથી જઠરાગ્નિ (ભુખ) વધે છે. *2. પાચનશક્તિ સુધારે છે* – કાચી કેરીનું અથાણું અથવા પાન્ય (કેરી પન્ના) પાચન માટે ઉત્તમ છે. *3. રુક્તશોધક (લોહ શુદ્ધિકારક)* – કેરીમાં વિટામિન C અને બિટા કેરોટીન હોય છે જે લોહ શુદ્ધ કરવામાં સહાયક છે. *4. ત્વચા અને વાળ માટે લાભદાયી* – કેરીમાં વિટામિન A અને વિટામિન E હોય છે જે ત્વચાને તેજસ્વી અને વાળને મજબૂત બનાવે છે. *5. ઊર્જા આપે છે* – કેરીમાં કુદરતી ખાંડ (ફ્રુક્ટોઝ) હોય છે જે શરીરને તરત ઊર્જા આપે છે. *6. મૂત્રશોધક* – કેરી મૂત્ર પરિપ્રણાળી માટે લાભદાયી છે અને યુરિનરી ટ્રેક્ટને સ્વચ્છ રાખે છે. *7. માનસિક શાંતિ અને તાજગી* – આ મોસમમાં કેરીનું સેવન તાજગી અને આનંદ આપે છે, જે મનને શાંત અને આનંદિત રાખે છે. *ટિપ:* જરૂર કરતાં વધારે કેરી ખાવાથી ગરમી થઈ શકે છે, એથી સાદુ દૂધ અથવા પાણી સાથે કેરી ખાવું શ્રેષ્ઠ રહે છે. 🥭🥭🥭🥭🥭🥭🥭🥭 https://whatsapp.com/channel/0029VaAhVlJ0G0XqpJozni31

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/24/2025, 4:21:54 PM

https://www.youtube.com/live/MqQz0cyIVc8?si=MqZTXoyYXi1pl3Vw

❤️ 👍 2
Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/24/2025, 3:18:34 AM

*અપચા ના મુખ્ય કારણ..* -ખાવધરાપણું, ખોટી રીતે મિક્સ કરીને ખાધેલો વિરૂદ્ધ આહાર, ઝડપથી ખાવું, ખોરાક ચાવવા માં બેકાળજી. -વધારે પડતો ખોરાક વારંવાર ખાવાથી પાચનક્રિયા ના અંગો પર વધારે પડતો શ્રમ પડે છે. તેનાથી વધારા ના એસિડ ઉત્પન્ન થઈ વાયુ કરનાર ચીકણા તત્વો જમા થાય છે. -માનસિક તણાવ માં તેમજ ગુસ્સા માં ખોરાક લેવો પણ નુકસાન કારક છે. -વધારે પડતું અને વારમ વાર ખાવાથી હોજરી માં આમવાત નું પ્રમાણ વધી જાય છે. અને હાઇપર એસિડિટી જેવી બીમારી થાય છે. -તીખો, તળેલો, મસાલા વાળો ખોરાક પણ અપચા નું કારણ બને છે. -સતત વધારે પડતો ખોરાક લેવાથી હોજરી, લીવર, આંતરડા સખત થતાં જાય છે. જે આખા શરીર માટે નુકસાનકારક છે.. માટે જે સાચા કારણો છે એ પહેલા દૂર કરવા.. https://whatsapp.com/channel/0029VaAhVlJ0G0XqpJozni31

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/22/2025, 4:21:26 PM

AssalamuÀlaikum *Ya Nabi apna bana lena mujhe* *Dono aalam me nibha lena mujhe* *Pesh karne naghma e Salle àla* *Phir Madine me bula lena mujhe* اللهم صل وسلم وبارك على سيدنا محمدن النبي الامي الحبيب العالى القدر العظيم الجاه و على آله وصحبه وسلم

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/24/2025, 5:57:24 AM

https://www.youtube.com/live/oqeFJYMt1Uk?si=AU5R-Cw-RzI1IH52

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/25/2025, 5:45:19 PM

https://www.youtube.com/live/ed69c-RCJKc?si=zEdgGJHw8OBlVE_b *Huzur صلى الله عليه وسلم Ek Azeem psychologist* Orator : Maulana Munavvar Raza Qadri *હુઝૂર صلى الله عليه وسلم એક અઝીમ સાયકોલોજીસ્ટ*

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/25/2025, 12:48:21 AM

*🥤 ઉનાળામાં કોલ્ડ ડ્રિંક = તાત્કાલિક ઠંડકનો ભ્રમ, લાંબા ગાળાની તકલીફ!* 📌 *શું તમને ખબર છે કે... કોલ્ડ ડ્રિંક્સ તમારા શરીર માટે કઈ રીતે જોખમી બની શકે છે?* ❌ *પાચનતંત્ર બગડે* – અપચો, ગેસ, એસિડિટી વધારે ❌ *શરીરમાં ખાલી કેલરી ભરાય* – વજન ઝડપથી વધે ❌ *ઊર્જા ઓછી પડે* – થાક, સુસ્તી અને મોટું લેથાર્જી ❌ *શરદી-ઉધરસ વધી શકે* – ગળાની ઇન્ફેક્શન વધે ❌ *હાડકાં પર અસર* – કૅલ્શિયમ ઓબઝોર્પશન ઘટે 🤔 *તો ઠંડક માટે શું શ્રેષ્ઠ વિકલ્પ છે?* ➡️ *આયુર્વેદ કહે છે – ટેસ્ટ નહીં, હેલ્થ પસંદ કરો!* ✔ *છાશ, નારિયેળ પાણી, લીંબુ પાણી, ફૂદીના શરબત* ➡️ આ આપશે તમને ઠંડક પણ અને તંદુરસ્તી પણ! ➖➖➖➖➖➖➖➖➖➖ https://whatsapp.com/channel/0029VaAhVlJ0G0XqpJozni31

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/22/2025, 6:01:44 PM

https://www.youtube.com/live/O7p3BSH0K4w?si=K6cO18RpDMDVWsj4

Maulana Munavvar Raza
Maulana Munavvar Raza
5/22/2025, 3:01:23 AM

સ્વસ્થ રહેવાના💪💪💪 18 નિયમો! *આજીવન આયુર્વેદા* 1. સવારે ખાલી પેટે 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. 2. દરરોજ ચુસ્કી દ્વારા 8-12 ગ્લાસ પાણી પીવો. ૩. જમીને તરત પાણી ન પીવો, 30 મિનિટ પહેલા કે પછી પીવો! 4. સવારે ખાલી પેટ ચા કયારેય ન પીવી. 5. સવારે કે બપોરે સાદું દહીં લો. 6. કબજિયાતની સમસ્યા હોય તો સાંજે પપૈયું અવશ્ય ખાવું. 7. જમ્યા પછી વરિયાળી ગોળ ખાઓ. 8. સફેદ મીઠાનો ઉપયોગ બંધ કરો, ફક્ત સિંધુ મીઠું જ વાપરો! 9. ટીવી કે મોબાઈલ જોતી વખતે કચારેય ખોરાક ન ખાવો! 10. રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ તમારી સાથે ન રાખો. 11. સવારે નાસ્તા પહેલા અને રાત્રિ ભોજન પછી 500 ડગલાં ચાલો. 12. રાત્રે દહીં, ભાત, રાજમા ન ખાઓ. 13. રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી ન પીવો. 14. રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો અને 1 ગ્લાસ પાણી પીવો. 15. સાંજે 7 વાગ્યા પછી ભારે ખોરાક ન ખાવો. 16. હંમેશા તમારા ડાબા કાનથી ફોન કોલ્સનો જવાબ આપો. 17. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે સૂઈ જાઓ. 18. તમારી દવા કયારેય ઠંડા પાણી સાથે ન લો. ─────⊱◈✿◈⊰────── https://whatsapp.com/channel/0029VaAhVlJ0G0XqpJozni31

Link copied to clipboard!