DARPAN ACADEMY
DARPAN ACADEMY
February 2, 2025 at 05:02 AM
પ્રાથમિક જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન ૬/૦૨/૨૦૨૫ થી ૭/૦૨/૨૦૨૫ તારીખે થશે. જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનના કોલ લેટર તા.૩/૦૨/૨૦૨૫ ૧૪:૦૦ થી ૭/૦૨/૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી શકાશે.
👍 1

Comments