DARPAN ACADEMY
DARPAN ACADEMY
March 1, 2025 at 09:02 AM
*રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૧/૦૩/૨૦૨૫ના રોજ ઉમેદવારના લોગ-ઇનમાં શાળા ફાળવણી જાહેર કરેલ છે, શાળા ફાળવણી થયેલ ઉમેદવારોએ પોતાના લોગ-ઇનમાંથી શાળા ફાળવણી પત્ર ડાઉનલોડ કરવાનો રહેશે.*

Comments