
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
February 24, 2025 at 04:41 PM
*જે પણ મિત્રોએ રજુઆત અર્થે રહેવું હોય તો રહી શકો છો. ટીમ તરફથી હાલ તમામ મિત્રો ઘરે જઈ શકે છે.*
*જે કોઈ ભાઈઓ બહેનોને જવામાં અગવડતા થાય અને અહીંયા કોઈ વ્યવસ્થા જરૂર હોય તો કહેજો બનતી મદદ કરીશું.*
*સૌ કોઈએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું એ બદલ આપનો ખુબ ખુબ આભાર.*
*GEYC ટીમ હંમેશા સાથે છે અને રહશે.*
*GEYC ટીમ તમામ ઉમેદવારોનો દિલથી આભાર માનીએ છીએ.*🙏
*લડેંગે.... જિતેંગે....*✍️
👍
🙏
❤️
45