
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
13.0K subscribers
About ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
Follow the ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J *તમારો બુલંદ આવાજ એટલે GEYC* ચેનલની લિંક 👆 વધુમાં વધુ લોકોએ ચેનલ જોઇન કરવી..... ચેનલમાં 10k+ જોઈન થઈ શકશે.... *તમામ ટેટ ટાટ ઉમેદવારે ફરજીયાત જોઈન કરી અને બધા સુધી શેર કરજો* 👆🙏
Similar Channels
Swipe to see more
Posts

🩸🩸🩸બ્લડ સેન્ટર, B-2 વોર્ડ, બીજો માળ, 1200 બેડ સિવિલ હોસ્પિટલ 24/7 🩸🩸🩸O નેગેટિવ બ્લડની જરૂર છે. બ્લડ બેંકમાં ઝડપથી પહોંચવા વિનંતી.... અમદાવાદ .સિવિલ હોસ્પિટલ અમદાવાદ નજીક રહેતા કે વાંચતાં મિત્રો ધ્યાન માં લેજો.

🛑🛑🛑 *સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી PML માટેની લિંક*🛑🛑🛑 *https://sgv.gserc.in/SGV/SGVPMLMeritList 📍📍 *વધુ માહિતી માટે અમારી વોટ્સએપ ચેનલ અને ટેલીગ્રામ ચેનલ ને ફોલો કરો* 👇👇👇 👇🔥 *વ્હોટસએપ GEYC ચેનલ* https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J 📍 *ટેલીગ્રામ GEYC ચેનલ* https://t.me/gujratsikshityuvasamiti

ભુજ તાલુકાના #રતીયામાં શાળામાં છતના પોપડા ખરતા #વિદ્યાર્થીઓ_ઇજાગ્રસ્ત 🛑પ્રાથમિક શાળામાં પોપડા પડતા 3 બાળકોને ઇજા પહોંચી 🛑બાળકોને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા 🛑ગામના પ્રાથમિક શાળાના હાલત છે જર્જરિત : ગામલોકો 📌ભુજ તાલુકાના રતીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં રજાના સમયે લોબીની છતના પોપડા ખરી પડતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા થઈ છે. ઘવાયેલા વિદ્યાર્થીઓને સારવાર માટે ભુજની જી.કે જનરલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. *📌શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઘટનાથી સ્થાનિક વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. શાળાના આચાર્યે અગાઉ જિલ્લા શિક્ષણ વિભાગને સમારકામ અંગે અરજી કરી હતી, પરંતુ કામગીરી ન થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.📌* 📌ઘવાયેલા વિદ્યાર્થીઓમાં ધોરણ 1માં અભ્યાસ કરતા 7 વર્ષીય અસફાક અબ્દુલ અને ધોરણ 4ની વિદ્યાર્થિની સનાયા લિયકત બોરીયાને માથાના ભાગે ટાંકા આવ્યા છે. જ્યારે કરણ સામજી કોલીને પગના ભાગે સામાન્ય ઈજા થઈ છે. 📌શાળામાં મધ્યાહન ભોજનના અલ્પાહાર વખતે વિદ્યાર્થીઓ કલાસરૂમમાંથી બહાર નીકળ્યા એ દરમ્યાન અચાનક લોબી પરથી છતનો સ્લેબ તૂટી પડયો હતો નીચે પસાર થતા 9 વર્ષીય સનાયા લિયાક્ત ભોરિયા (ધો.4) અને કરણ શામજી કોલી (ધો.4)ને માથાના ભાગે મલબો વાગ્યો હતો જેમાં વિધ્યાર્થીનીને ટાંકા સહિતની ઇજાઓ થઈ હતી. જ્યારે 6 વર્ષીય અશફાક હમીદ ઓઢેજાને પગના ભાગે ઇજા થઈ હતી. 🙏🏻ભૂકંપ બાદ 2002મા આ શાળા બની હતી.વધુ કોઈ દુર્ઘટના થાય તે પહેલા શાળાનું નવીનીકરણ હાથ ધરી વિદ્યાર્થીઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવે🙏🏻 https://x.com/YAJadeja/status/1933392539928695188?t=z2EWgd9EvAV5LLvhooOayA&s=19

*જેમને અંશ માત્ર પણ કલ્પના ન હતી કે આગામી ક્ષણમાં મારી સાથે આવું થશે, જેઓ ખૂબ ઉત્સાહ સાથે ભારતથી લંડન જવા માટે પરિવારજનોના *"all the best, Happy journey" સાંભળીને પ્લેનમાં બેઠા હતા, મોટા મોટા સપના અને અરમાનો સાથે...* તેમને કંઈ સમજાય તે પહેલા તો ખેલ પૂરો થઈ ગયો... જીવનનો કોઈ ભરોસો નથી, આપણા બધા અરમાનો અને મનોરથો, ભવિષ્યના મોટા મોટા સપના એક જ પળમાં બધું લૂંટાઈ જાય... આના ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે કાલની ચિંતા કરવા કરતાં આજની ક્ષણને જીવી લો... પૈસા, પરિવાર અને અહંકાર સાથે નથી આવાના... આપણા બધા પ્લાનિંગ એક જ ક્ષણમાં ફેઇલ થઈ જાય, તેવી અચિંત્ય શક્તિ કર્મપરિણામની છે... જ્યાં સુધી કર્મપરિણામ અનુકૂળ છે, ત્યાં સુધી ધર્મ આરાધના કરી લેવી જોઈએ.. ક્યારે કર્મપરિણામ પ્રતિકૂળ થશે? એ કોઈ જાણતું નથી.. નવી એક શરૂઆત કરશો જીવનની આટલું વિચારીને.. જેટલું છે સાથે હસી ખુશીથી માણી લો..💐💐

*સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૧૩/૦૬/૨૦૨૫ના રોજ Provisional Merit List જાહેર કરેલ છે. ઉમેદવારો તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે. જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.*

કોઈને પ્રશ્ન હોય તો 8347094570 પર મેસેજ મોકલી આપજો.

કોઈને પ્રશ્ન હોય તો બે કલાક પછી કોલ કરવું....અત્યારે હજુ અપડેટ મુકીએ ત્યાં તો કોલ ચાલુ કરી દવ.....એક ફોન છે અને બીજું કે માણસ છીએ નહીં કે મશીન.✍️🙏👍 સમય મુજબ તમામને પોતાનો પ્રશ્ન બાબતે કોલ મેસેજ આપીએ જ છીએ તો થોડી ધીરજ પણ કેળવવી.🙏

આફતમાં માનવતાનાં દર્શન: અમદાવાદ સિવિલ બ્લડ બેંકના ડૉ.સંગીતાનાં જણાવ્યા મુજબ છેલ્લી અઢી કલાકમાં ૩૧૦ યુવાનોએ સ્વંયભૂ આવીને બ્લડ આપ્યું છે. બ્લડની જરૂર કરતા પણ વધુ રક્તદાતા યુવાનો તૈયાર ઊભા છે. 🙏 હાલ જરૂર પૂરતું બ્લડ મળી ગયું છે. અને હવે જે રક્તદાન માટે જાય તેમના નામ અને મોબાઈલ નંબર લખવામાં આવે છે જેથી ફરીથી જરૂર પડે તો કૉલ કરીને રક્તદાન માટે બોલાવી શકાય. બ્લડ આપનાર અને આ આફત માં મદદરૂપ થનાર દરેક નામી અનામી વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર, આનું વળતર ભગવાન તમને અચૂક આપશે અને આપવું જ પડશે 🙏❤️💯✅🫡🇮🇳 🫡🫡🫡🫡🫡🫡🫡🫡