ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
February 25, 2025 at 08:31 AM
તમામ TET TAT રજૂઆત પહેલાં જ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી.... વિષય : *ધોરણ 1 થી 12 માં 24,700 કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા કમિક અને ઉનાળુ વેકેશન પહેલા પૂર્ણ કરી સાથે ચાલુ ભરતીમાં જગ્યા વધારો કરવા બાબત.* 🔴 *ઉમેદવારોની મુખ્ય માંગ નીચે મુજબ છે.* 1) *શિક્ષણ સહાયક (ધો.૯થી૧૨) નું PML અને DV શેડુયલ જાહેર કરો.* 2) *વિદ્યા સહાયક (ધો.૧થી૮) માં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો.* 3) *અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યની બદલી પ્રક્રિયાના અંતે ખાલી પડતી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે.* 4) *ચાલુ વિદ્યા સહાયક 13,852 ભરતીમાં ગત વર્ષે 22/11/23 ના રોજ મંજૂર 2750 જગ્યાઓ વધારા રૂપે સામેલ કરવામાં આવે.* 5) *ઉનાળુ વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા તબક્કાવાર પુરી કરીને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે.* 6) *RTI મુજબ ધોરણ 1 thi 5 માં 31-5-25ની સ્થિતિએ ખાલી જગ્યા અને નિવૃત થનાર શિક્ષક કુલ મળીને આશરે 21354 જગ્યા સામે માત્ર 5000 ની ભરતી કેમ?* https://www.instagram.com/reel/DGdTu3zIhQd/?igsh=MjU4eHFuYzNyajA2
👍 👌 18

Comments