ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
ગુજરાત શિક્ષિત યુવા સમિતિ Official
March 1, 2025 at 09:48 AM
હાલમાં પ્રાથમિક વિભાગ releted રાજ્યકક્ષા ના મંત્રી ની પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં બદલી ની વાત થઈ રહેલ છે હકીકત જાણતા એવું જાણવા મળેલ છે કે પોસ્ટ ગઈ ભરતી ની છે અને આ પોસ્ટ તારીખ ૧૧ મે ૨૦૨૩ ના રોજ જૂની ભરતી માટે અને બદલી માટે કરવામાં આવેલ હતી🙏🙏🙏 આમ જોયા કે જાણ્યા વગર કંઈ પણ પોસ્ટ તરત શેર કરી ઉમેદવારો સાથે માનસિક રમત કરવી નહિ🙏🙏🙏🙏🙏
👍 ❤️ 11

Comments