Gujarat Seva
Gujarat Seva
February 14, 2025 at 02:53 PM
🙏 ફાર્મરરજીસ્ટ્રી કરવુ ફરજિયાત છે‼️ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ - ફાર્મર રજીસ્ટ્રી સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે. નીચે મુજબની યોજનાઓ લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજિયાત છે. ફાર્મર રજીસ્ટ્રીના ઉપયોગો (૧) પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના (PMFBY) (૨) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) (૩) કિસાન ક્રેડિટ કાર્ડ (૪) લઘુતમ ટેકાના ભાવ (MSP) (૫) નેશનલ અગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) જે ખેડૂતને (PM-KISAN) યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય તે ખેડૂતે ફાર્મર રજીસ્ટ્રી કરાવી ફરજીયાત છે. જો નોંધણી થયેલી નહી હોય તો આગામી હપ્તાનો લાભ મળશે નહીં. ફાર્મર રજીસ્ટ્રી ક્યા કરાવી શકાય ? ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રજીસ્ટ્રેશન માટે જરૂરી આધાર પુરાવા » આધારકાર્ડ » આધારકાર્ડ સાથે લિન્ક મોબાઈલ સર્વે નંબર (૭/૧૨ અને ૮અ નકલ) https://whatsapp.com/channel/0029VamplU3ATRSnsQ4g4J1R

Comments