Gujarat Seva WhatsApp Channel

Gujarat Seva

36 subscribers

About Gujarat Seva

📢 *Channel No 1 All Job Information & Helpful Information 👇* દર રોજ નોકરીઓની જાહેરાત જોવા માટે આ 👇ચેનલ ને Follow કરો.. Chennal Link 👇 Follow the Gujarat Seva channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VamplU3ATRSnsQ4g4J1R તમારા મિત્રો, સગા સંબંધીઓ ને આ ચેનલ ની લિંક Forward કરો જેથી તેઓ પણ લાભ લઈ શકે . મિશન - હર ગર રોજગાર - મેહુલ એલ કે, સમાજસેવક

Similar Channels

Swipe to see more

Posts

Gujarat Seva
Gujarat Seva
6/14/2025, 2:47:57 AM
Post image
Image
Gujarat Seva
Gujarat Seva
6/12/2025, 2:06:03 AM
Post image
Image
Gujarat Seva
Gujarat Seva
6/18/2025, 1:54:28 AM

ખેતીવાડી ખાતા મા કીટ લેવા માટે આવતી કાલ થી ઓનલાઈન અરજી ચાલુ થાય છે

Post image
Image
Gujarat Seva
Gujarat Seva
6/14/2025, 2:24:36 PM
Post image
Image
Gujarat Seva
Gujarat Seva
6/9/2025, 1:52:11 AM

*ઘેર બેઠા પાઠયપુસ્તકો મંગાવી શકાશે* 💥પાઠ્યપુસ્તક મંડળે 9227717483 વોટ્સએપ નંબર જાહેર કર્યો. 💫વિદ્યાર્થીઓ અને વાલીઓ 9227717483 નંબર પરથી ઘરે બેઠા પાઠ્યપુસ્તકો મગાવી શકશે. 📌 ડિલિવરીનો ચાર્જ નહિ લેવાય. 📌પાઠયપુસ્તકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો મંડળનો દાવો.

Gujarat Seva
Gujarat Seva
6/15/2025, 2:08:50 AM
Post image
Image
Gujarat Seva
Gujarat Seva
6/19/2025, 3:43:13 AM

"પી.એમ.જે. એ.વાય - મા" યોજના યોગ્ય પાત્રતા ધરાવતા આદિજાતિ વિસ્તારના ગામોમાં NFSA હેઠળ લાયકાત ધરાવતા બાકી રહેલ તમામ લાભાર્થીઓને આવરી લેવા માટેની ખાસ ઝુંબેશ ૧૫ થી ૩૦ જૂન,૨૦૨૫ 'આયુષ્માન કાર્ડ'અંતર્ગત ₹ ૧૦ લાખની મફત સારવાર મેળવવા માટે આજે જ નોંધણી કરાવો

Post image
Image
Gujarat Seva
Gujarat Seva
6/19/2025, 3:42:52 AM
Post image
Image
Gujarat Seva
Gujarat Seva
6/11/2025, 3:16:44 PM
Post image
Image
Gujarat Seva
Gujarat Seva
6/4/2025, 12:36:25 AM

ખેડુત ભાઈઓ મફતની સેવા કરવાનું બંધ કરો. તમારે 12 મહીનામાં 12 મણ ઘઉંની જરૂર હોય તો એટલાજ વાવો.વધારે થાય તો oul sutariya કબુતરને નાખી દ્યો પણ વેચશો નહી. 2 વર્ષ પછી ઘઉંના ભાવ 3500 હશે. તમારે 12 મહીના માટે તેલની જરૂર હોય તેટલીજ મગફળી વાવો. 2વર્ષ પછી શિંગના ભાવ 5000 હશે થોડા શાકભાજી વાવો ને ગામમાં વેચી દો શહેરમાં કશુય પહોંચવા ના દ્યો. "બસ એકજ તમે તમારુ કરો" ખેતી કરો પણ ખાવા માટેજ.. પછી જૂઓ તમારા દરેક અનાજના ભાવ.. સરકાર ને તો શુ પણ દુનિયા ને ઝુકાવાની તાકાત છે આપણી પાસે.

Link copied to clipboard!