Gujarat Seva
Gujarat Seva
February 14, 2025 at 03:13 PM
પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ-સપ્ટે.માં બહાર પડશે: 14,283 ખાલી જગ્યા ભરાશે; વર્તમાન ભરતીના 7.45 લાખ ઉમેદવારનું જુલાઈમાં પરિણામ આવશે 14/02/2025 ભરતી સપ્ટેમ્બર, 2026માં પૂર્ણ થશે દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાન-માલને નુકશાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકશાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન Follow me:Gujarat seva, https://whatsapp.com/channel/0029VamplU3ATRSnsQ4g4J1R

Comments