
Gujarat Seva
February 15, 2025 at 07:46 AM
ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2024
• રાજ્યની તમામ હોસ્પિટલ સહિત આરોગ્ય સેવા આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-2024 અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
• રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓએ 12 માર્ચ 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સમયાવધિમાં રજિસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય કડક પગલા લેવાશે
• ક્લિનિક ચલાવતા મેડિકલ પ્રેક્ટિશનર, હેલ્થ પ્રોફેશનલ્સ તેમજ એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
રજિસ્ટ્રેશન માટેની લિંક : https://clinicalestablishment.gipl.in/
Follow💗
https://whatsapp.com/channel/0029VamplU3ATRSnsQ4g4J1R