
Gujarat Seva
February 22, 2025 at 05:10 AM
માન. પ્રધાનમંત્રી દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 19મો હપ્તો ચુકવણી માટે તા. 24.02.2025 ના રોજ ભાગલપુર, બિહાર ખાતે “કિસાન સન્માન સમારોહ” નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઓનલાઈન જોડાવા માંગતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાનું થાય છે, જેની લિન્ક https://pmevents.mygov.in/en/login/?eventid=9713#loginarea છે.
ગ્રામ્ય કક્ષાએ આત્માના *BTM/ATM, માસ્ટર ટ્રેનર, ખેડૂત મિત્ર* વગેરેને *“કિસાન સન્માન સમારોહ”* કાર્યક્રમમાં વધુમાં વધુ ખેડૂતો જોડાય તે મુજબ આયોજન કરવા સૂચના આપવા વિનંતી છે.
☝🏻....દરેકને આ લિન્ક ઉપર રજીસ્ટેશન કરાવા અને વધુમા વધુ ખેડૂતો ને પણ જોડવા વિનંતી
https://whatsapp.com/channel/0029VamplU3ATRSnsQ4g4J1R🙏🙏🙏