
Jayanti Rathwa
February 1, 2025 at 01:41 PM
આજ રોજ પાણીબાર જૂથ ગ્રામ પંચાયત ના ઝાબ ગામે પ્રધાનમંત્રી આવાસ સર્વેની કામગીરી અને આવાસ પલ્સ ના લાભાર્થીઓ ના ઝડપથી સર્વે થાઈ એ બાબતે ભાઈઓ બહેનોને માર્ગદર્શન ,આપતા
138 જેતપુર પાવી વિધાનસભા ના માનનીય ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા
#jayantibhairathwa
https://x.com/JayantiRathwa1/status/1885684782777958879?t=lobuD5VT5miNTGPynz56rg&s=08