Jayanti Rathwa
31 subscribers
About Jayanti Rathwa
Ex. Parliamentary Secretary (Forests, Tribal welfare) Gujarat Govt. & MLA Of JetpurPavi
Similar Channels
Swipe to see more
Posts
                                    
                                આજ રોજ પાણીબાર જૂથ ગ્રામ પંચાયત ના ઝાબ ગામે પ્રધાનમંત્રી આવાસ સર્વેની કામગીરી અને આવાસ પલ્સ ના લાભાર્થીઓ ના ઝડપથી સર્વે થાઈ એ બાબતે ભાઈઓ બહેનોને માર્ગદર્શન ,આપતા 138 જેતપુર પાવી વિધાનસભા ના માનનીય ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા #JayantiBhaiRathwa https://x.com/JayantiRathwa1/status/1885684782777958879?t=lobuD5VT5miNTGPynz56rg&s=08
                                    
                                આજરોજ 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ કલારાણી મુકામે માન્ય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહીને આજરોજ બુધવાર કલારાણીમાં હાટ બજાર નું ઓપનિંગ કરવામાં આવ્યો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વેપારી મિત્રો 53 થી પણ વધારે દુકાનો લગાવીને ભવ્ય શુભારંભ માન્ય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા સાહેબ વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સારા અને ઓછા ભાવે વસ્તુ મળી રહે તે માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખરીદી કરતા જોવા મળ્યાજેમાં ઉપસ્થિત 138 જેતપુરપાવી વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા જિલ્લા પંચાયત ના સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન ગોવિંદભાઈ રાઠવા પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ગોવિંદભાઈ રાઠવા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ વિસ્તારના સૌવ સરપંચ શ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય શ્રી મનહરભાઈ અને ગ્રામજનો ગામના યુવાન મિત્રો અને વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા #JayantiRathwa #BJP4Gujarat https://www.facebook.com/share/p/1Gw6E2921X/
                                    
                                https://x.com/JayantiRathwa1/status/1887115388669874269?t=FJoo1_zhaysDHZtaNAKjnA&s=19
                                    
                                કલારાણી ગામે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે રૂ. 1.60 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ સમારોહમાં પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા. આ આરોગ્ય કેન્દ્ર આસપાસના 40-50 ગામોના લોકો માટે આરોગ્ય સેવાઓ અને સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવનિર્મિત બિલ્ડિંગમાં પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ વોર્ડ, લેબોરેટરી, લેબર રૂમ, માઈનર ઓટી, પી.એમ. રૂમ સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા https://www.facebook.com/share/p/15jWuS81Wv/
                                    
                                138 જેતપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક વસાહતમાં કેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા અને સાથે શેડ બનાવવામાં આવ્યા જેની વિધાનસભામાં રજૂઆત કરતા 138 વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા