Jayanti Rathwa
Jayanti Rathwa
February 5, 2025 at 12:24 PM
આજરોજ 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ કલારાણી મુકામે માન્ય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા સાહેબ ઉપસ્થિત રહીને આજરોજ બુધવાર કલારાણીમાં હાટ બજાર નું ઓપનિંગ કરવામાં આવ્યો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વેપારી મિત્રો 53 થી પણ વધારે દુકાનો લગાવીને ભવ્ય શુભારંભ માન્ય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા સાહેબ વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સારા અને ઓછા ભાવે વસ્તુ મળી રહે તે માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખરીદી કરતા જોવા મળ્યાજેમાં ઉપસ્થિત 138 જેતપુરપાવી વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવા જિલ્લા પંચાયત ના સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન ગોવિંદભાઈ રાઠવા પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ગોવિંદભાઈ રાઠવા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ વિસ્તારના સૌવ સરપંચ શ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય શ્રી મનહરભાઈ અને ગ્રામજનો ગામના યુવાન મિત્રો અને વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા #jayantirathwa #bjp4gujarat https://www.facebook.com/share/p/1Gw6E2921X/

Comments