Anti Corruption Bureau - Gujarat
Anti Corruption Bureau - Gujarat
January 31, 2025 at 09:36 AM
એ.સી.બી. ના ગુનામાં આરોપી રમેશભાઈ ભગવાનદાસ તોલાણી ડિવિઝનલ એન્જીનિયર (વર્કસ) ગૃપ-બી, વર્ગ-૨ વેસ્ટર્ન રેલવે, રાજકોટ નાઓને ૩ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૫,૦૦૦/- દંડ ફટકારતી નામદાર સેશન્સ કોર્ટ, રાજકોટ. Dial 1064 https://x.com/ACBGujarat/status/1885252433187950756
👍 2

Comments