Anti Corruption Bureau - Gujarat
237 subscribers
About Anti Corruption Bureau - Gujarat
The purpose of ACB, Gujarat, is to uproot corruption from all government and public sector enterprise.
Similar Channels
Swipe to see more
Posts
મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ઉંઝા બસ સ્ટેન્ડ ખાતે ટોલ ફ્રી નંબર 1064ના પેમ્પલેટનું વિતરણ કરી જનજાગૃતિ કાર્યક્રમ. Dial 1064 https://x.com/ACBGujarat/status/1925831131770826865
ઉકાઇ-સોનગઢ રેલ્વે સ્ટેશન, જિ.તાપી ખાતે ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક તરીકે ફરજ બજાવતા કૈલાશચંદ્ર બાલુરામ મીના ડિકોય છટકા દરમિયાન રૂા.૨,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 https://x.com/ACBGujarat/status/1925514849120911606
નગરપાલીકા કચેરી, ચોરવાડ, તા.માળીયા હાટીના, જિ.જૂનાગઢ ખાતે બાંધકામ શાખામાં ફરજ બજાવતા કરાર આધારીત જુનિયર ઇજનેર રાજેશકુમાર ખીમજીભાઈ સેવરા રૂા.૧,૪૩,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 https://x.com/ACBGujarat/status/1927028891677315580
વડોદરા મહાનગર સેવા સદન ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-૨ તરીકે ફરજ બજાવતા કૌશિક શાંતીલાલ પરમાર વિરુદ્ધ રૂા.૧,૫૦,૦૦૦/-ની લાંચની માંગણી અંગેનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી. Dial 1064 https://x.com/ACBGujarat/status/1926184681873043906
સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસ, પાલનપુર, જિ.બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા રૂા.૨,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 https://x.com/ACBGujarat/status/1925058243795300534
મદદનીશ નિયામકશ્રીની કચેરી, એ.સી.બી. સુરત એકમ તથા સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા રોજગાર કચેરી, નાનપુરા, સુરત ખાતે આવેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ટોલ ફ્રી નંબર 1064ના પેમ્પલેટનું વિતરણ કરી જનજાગૃતિ કાર્યક્રમ. Dial 1064 https://x.com/ACBGujarat/status/1926928993535557782
લાંચ ક્યારે પણ એકલા નથી આવતી, આપનારની બદદુઆ, મજબૂરીઓ, ઉદાસી, પીડા, ગુસ્સો, તણાવ અને ચિંતા પણ ચલણી નોટોની સાથે આવે છે. Dial 1064 https://x.com/ACBGujarat/status/1927638246063804733
આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ખંભાત બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન ખાતે ટોલ ફ્રી નંબર 1064ના પેમ્પલેટનું વિતરણ કરી જનજાગૃતિ કાર્યક્રમ. Dial 1064 https://x.com/ACBGujarat/status/1927276420524371974
ખંભાળીયા ગેટ પોલીસ ચોકી, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જિ.જામનગર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રૂા.૮,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 https://x.com/ACBGujarat/status/1925441149399089258
આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા નવા બસ સ્ટેશન ખાતે ટોલ ફ્રી નંબર 1064ના પેમ્પલેટનું વિતરણ કરી જનજાગૃતિ કાર્યક્રમ. Dial 1064 https://x.com/ACBGujarat/status/1924750061629800704