Anti Corruption Bureau - Gujarat
Anti Corruption Bureau - Gujarat
February 3, 2025 at 07:43 AM
આઇ.સી.ડી. ખોડીયાર, જમીયતપુરા કન્ટેઇનર ડેપો, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા (૧) સતીંદરપાલસીંગ કુલવંતસીંગ અરોરા, કસ્ટમ ઇન્સ્પેક્ટર (૨) અંકીત ભુપેન્દ્રભાઈ દેસાઈ, રેસીડેન્ટ એન્જીનીયર, આઉટ સોર્સ, કસ્ટમ વિભાગ અને (૩) ગુલામ દસ્તગીર ભીખામીયાં મલેક, પ્રજાજન વિરુદ્ધ રૂા.૨,૩૨,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ થયો; આરોપી ગુલામ દસ્તગીર ભીખામીયાં મલેક લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. Dial 1064 https://x.com/ACBGujarat/status/1885714348468768848
👍 1

Comments