Anti Corruption Bureau - Gujarat
Anti Corruption Bureau - Gujarat
February 5, 2025 at 09:32 AM
જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા મૌલિક મહેન્દ્રભાઈ પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, (ઇન્ચાર્જ મદદનીશ કમિશનર) અને પ્રવિણભાઈ મણીલાલ શ્રીમાળી, પટાવાળા રૂા.૪,૨૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 https://x.com/ACBGujarat/status/1887045439775527104
👍 1

Comments