
Anti Corruption Bureau - Gujarat
February 7, 2025 at 02:54 PM
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા “આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ”ની ઉજવણી દરમિયાન ગુજરાત રાજ્યની શાળાઓમાં એ.સી.બી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા.
Dial 1064
https://x.com/ACBGujarat/status/1887765106190344514
👍
1