Anti Corruption Bureau - Gujarat
Anti Corruption Bureau - Gujarat
February 18, 2025 at 07:47 AM
પલાણા ગ્રામ પંચાયત કચેરી, તા.વસો, જિ.ખેડા ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા રૂા.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 https://x.com/ACBGujarat/status/1891745582143643852
👍 1

Comments