Anti Corruption Bureau - Gujarat
Anti Corruption Bureau - Gujarat
February 24, 2025 at 09:04 AM
આરોપી (૧) પ્રતિકભાઈ અનીલભાઈ પીપળીયા (૨) દિનેશભાઈ ગંગારામભાઈ બાવળીયા બન્ને ટેકનિકલ આસિસ્ટન્ટ (આઉટસોર્સ), તાલુકા પંચાયત કચેરી, વઢવાણ નાઓ વિરૂધ્ધ લાંચની માંગણી અંગેનો ગુનો દાખલ કરતી સુરેન્દ્રનગર એ.સી.બી. Dial 1064 https://x.com/ACBGujarat/status/1893938521234129296

Comments