Anti Corruption Bureau - Gujarat
Anti Corruption Bureau - Gujarat
February 25, 2025 at 01:10 PM
મામલતદાર કચેરી, તા.ખેરાલુ, જિ.મહેસાણા ખાતે પુરવઠા શાખામાં નાયબ મામલતદાર (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા ડિકોય છટકા દરમિયાન રૂા.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા. Dial 1064 https://x.com/ACBGujarat/status/1894280131470139677

Comments