Anti Corruption Bureau - Gujarat
Anti Corruption Bureau - Gujarat
February 27, 2025 at 12:15 PM
શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, કન્યા છાત્રાલય, અમદાવાદ દ્વારા આયોજિત ‘RUN FOR UNITY’કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી પિયુષ પટેલ, નિયામકશ્રી, એ.સી.બી. નાઓએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અને એ.સી.બી. દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. Dial 1064 https://x.com/ACBGujarat/status/1895082933192683541

Comments