Anti Corruption Bureau - Gujarat
Anti Corruption Bureau - Gujarat
March 1, 2025 at 10:59 AM
નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાનશ્રી દેવેશ્વર ધામ મંદિર ખાતે યોજાયેલ લોકમેળામાં ટોલ ફ્રી નંબર 1064ના પેમ્પલેટનું વિતરણ કરી જનજાગૃતિ કાર્યક્રમ. Dial 1064 https://x.com/ACBGujarat/status/1895750634311467322

Comments