Mukesh Dalal
                                
                            
                            
                    
                                
                                
                                February 20, 2025 at 11:16 AM
                               
                            
                        
                            "વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું" – આ ધ્યેય સાથે ગુજરાત સરકાર દ્વારા વિકસિત અને આત્મનિર્ભર ગુજરાતની દિશામાં વધુ એક મજબૂત પગથિયું. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આજે રજૂ કરાયેલ ગુજરાત બજેટ 2025 રાજ્યના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ માર્ગદર્શક બની રહેશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દિશાદર્શી આગેવાની હેઠળ ગુજરાત 'વિકસિત ભારત @2047' ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા મજબૂત પાયો ગૂંથશે.
#viksitgujarat #gujaratbudget2025 #developmentforall