
Mukesh Dalal
269 subscribers
About Mukesh Dalal
24-Surat Loksabha Member Of Parliament - Surat, Gujarat
Similar Channels
Swipe to see more
Posts

"पूर्ण करेंगे हम सब केशव, वह साधना तुम्हारी। आत्म-हवन से राष्ट्रदेव की, आराधना तुम्हारी॥" भारत को पुनः परम वैभव की ओर ले जाने हेतु राष्ट्रवादी विचारों से ओतप्रोत महान सांस्कृतिक संगठन राष्ट्रीय स्वयंसेवक संघ की स्थापना करने वाले पूज्य डॉ. केशव बलिराम हेडगेवार जी की पुण्यतिथि पर उन्हें कोटिशः प्रणाम। उनका जीवन प्रत्येक राष्ट्रप्रेमी के लिए प्रेरणा का अमर स्रोत है, जो आने वाली पीढ़ियों को राष्ट्रधर्म की दिशा दिखाता रहेगा। #DrKeshavBaliramHedgewarJi #MP24SuratLoksabha #Mukeshdalal4u


🧘♀️ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' !🧘♂️ યોગ એ માત્ર શરીર માટેની કસરત નથી, એ જીવન જીવવાનો એક શિસ્તબદ્ધ અને આત્મિક માર્ગ છે. આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાક પ્રયાસોના પરિણામે, આજે આખું વિશ્વ યોગને મન, શરીર અને આત્માને જોડતી સાધના તરીકે સ્વીકારી રહ્યું છે; જે ભારતના ગૌરવસભર વારસાનું જીવંત પ્રતીક છે. ચાલો, યોગને આપણી દૈનિક જીવનશૈલી બનાવીને આપણા જીવનને સુખમય, શાંતિમય અને આરોગ્યમય બનાવીને રાજ્ય સરકારના "સ્વસ્થ ગુજરાત - મેદસ્વીતામુક્ત ગુજરાત"ના ધ્યેયને સાર્થક કરીએ... #YogmayGujarat #InternationalYogaDay #MP24SuratLoksabha #Mukeshdalal4u


હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા અને લોકપ્રિય ધાર્મિક સિરિયલ 'મહાભારત' માં અર્જુનનું ભૂમિકા નિભાવનારા જાણીતા કલાકાર, સૌમ્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલા વ્યક્તિત્વ શ્રી ફિરોઝ ખાન (અર્જુન)એ મારા નિવાસસ્થાને કરેલ શુભેચ્છા મુલાકાત દરમિયાન સૌમ્ય પ્રેમથી શાલ ઓઢાડી સન્માનિત કર્યા. સમાજ, સંસ્કૃતિ અને સંસ્કારના માર્ગે આ સમ્પર્કો અમૃત સમાન છે. #MahabharatArjun #SanskrutikSamvaad #CulturalHeritage #PublicLife #MP24SuratLoksabha #Mukeshdalal4u

भारत की संवैधानिक गरिमा की संरक्षक, महामहिम राष्ट्रपति महोदया श्रीमती द्रौपदी मुर्मु जी को जन्मदिन की अनंत शुभकामनाएं। आपके नेतृत्व में भारत ने अंत्योदय और समग्र वर्ग के सशक्तिकरण की दिशा में नया अध्याय लिखा है। ईश्वर से प्रार्थना है कि आपका जीवन सदा दीर्घ, सुखमय एवं स्वास्थ्यपूर्ण रहे। #HBD_DraupadiMurmuji #MP24SuratLoksabha #Mukeshdalal4u


“खूब लड़ी मर्दानी, वो तो झाँसी वाली रानी थी...” महान स्वतंत्रता सेनानी और वीरता की प्रतिमूर्ति रानी लक्ष्मीबाई जी के बलिदान दिवस पर सादर नमन। उन्होंने झाँसी की रक्षा करते हुए 1857 की क्रांति में अंग्रेज़ों के विरुद्ध संघर्ष की लौ जलाकर भारत की आज़ादी की नींव रखी। उनका बलिदान, स्वाभिमान और पराक्रम आने वाले युगों-युगों तक भारतवर्ष को प्रेरणा देता रहेगा। #RaniLakshmibai #BalidanDiwas #MP24SuratLoksabha #Mukeshdalal4u
