Mukesh Dalal
Mukesh Dalal
February 20, 2025 at 01:01 PM
૨૪- સુરત લોકસભાના સાંસદશ્રી મુકેશ દલાલ જીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખી, સુરતના રહેવાસી, ઘર નંબર-૫૦, વિરાટ નગર સોસાયટી-૧, સાગર સોસાયટી રોડ, કાપોદ્રા ના શ્રી મિશાબેન ભાવિકભાઈ માટે પ્રધાનમંત્રી રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે ભલામણ કરવામાં આવી... #mp24suratloksabha #mukeshdalal4u

Comments